તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Thursday, 17th July 2025
ચૂંટણી જીતવાના અવનવા ગતકડા: બિહારમાં ચૂંટણી પહેલા મફત વીજળીની જાહેરાત કરતા નીતીશકુમાર : કેજરીવાલના પગલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સંભવતઃ ઓક્ટોબર અથવા નવેમ્બરમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા બિહારના ગ્રાહકો માટે 'મફત વીજળી'ની જાહેરાત કરી છે. ૧૨૫ યુનિટ સુધી વીજળી વપરાશ કરનારને કોઈ બિલ ચૂકવવું નહીં પડે. નીતિશ કુમારની આ જાહેરાતને આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવાના એક મોટા પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વીજળીના દરો અને ઉપલબ્ધતા એક મુખ્ય મુદ્દો રહ્યો છે.

(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
