News of Wednesday, 16th July 2025
ગુજરાતમાં મેઘરાજાએ બ્રેક મારી? : ૧૬ જુલાઈએ સવારે ૬ થી રાત્રે ૧૦ વાગ્યા દરમિયાન માત્ર ૬ જિલ્લાના ૧૦ તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ : સુરેન્દ્રનગરના વઢવાણમાં 1.18 ઈંચ અને થાનગઢમાં 0.67 ઈંચ વરસાદ નોંધાયો : ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દાહોદ, તાપી, છોટાઉદેપુર, બોટાદ અને સુરતના કેટલાક તાલુકાઓમાં પણ હળવા વરસાદી ઝાપટાં : ચોમાસાની મધ્યમાં મેઘરાજા શાંત પડ્યા!

(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
