<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

જસદણમાં હૃદય કંપાવનારી ઘટના : પત્ની સાથે આડા સંબંધો ધરાવનાર પ્રેમીએ, પતિ કોળી યુવકની છાતીમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી! દેવપરા ગામે વાડીએ ૩૦ વર્ષીય જેરામ ઉર્ફે કાળુભાઈ સદાદિયાને પત્નીના પ્રેમી ભાવેશ કુકડિયાએ મોતને ઘાટ ઉતાર્યો : ત્રણેય એક જ ફેક્ટરીમાં કામ કરતા હોવાનું સામે આવ્યું : પોલીસ તપાસનો ધમધમાટ શરૂ. (વિજય વસાણી, અકીલા)

(9:59 AM IST)