તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd July 2025
મનસે અને ઠાકરે જૂથના શિવસેનાના નેતાઓ વર્લી ડોમનું નિરીક્ષણ કરશે. બંને પક્ષોના નેતાઓ 5 જુલાઈએ વર્લી ડોમ ખાતે યોજાનારી 'વિજય રેલી'ની તૈયારીઓનો અભ્યાસ કરશે. મનસે તરફથી સંદીપ દેશપાંડે અને બાલા નંદગાંવકર જ્યારે ઠાકરે જૂથના શિવસેનાના અનિલ પરબ સ્થળનું નિરીક્ષણ કરશે

(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
