<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

મેક્સિકોના ટોલુકા શહેરમાં અભૂતપૂર્વ બરફના કરાના અને વરસાદના કારણે મુખ્ય માર્ગ પાસીઓ કોલોન પર પાણી ભરાઈ જતાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. કરાના ભારે મોટા જથ્થાથી પાણીનો નિકાલ અવરોધાયો હતો, અનેક વાહનો ડૂબ્યા હતા. સંપત્તિને ખૂબ મોટું નુકસાન થયું હતું. અચાનક કુદરતી આફત આવતા લોકો ચકિત થઈ ગયા હતા. : જુઓ વિડિઓ

(9:27 AM IST)