તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
દિલ્હીના ભારત મંડપમ ખાતે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સહકારી મંત્રીઓની મંથન બેઠક યોજાશે. આ મંથન બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ કરશે. મંથન બેઠકનો હેતુ મંત્રાલયની પહેલ અને યોજનાઓની વ્યાપક સમીક્ષા કરવાનો છે.

(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
