<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

જૂનાગઢના ગિરનાર પર મેઘમહેર : અંબાજી મંદિર નજીક ધોધમાર વરસાદ : સીડીઓ પરથી વહેતાં ઝરણાંનો અદભુત નજારો! ભારે વરસાદને કારણે પહાડ પરથી પાણીના પ્રવાહો ઉતરતા સુંદર દ્રશ્યો સર્જાયા : પ્રકૃતિપ્રેમીઓ માટે નયનરમ્ય નજારો! (વિનુ જોશી દ્વારા, જૂનાગઢ) : જુઓ વિડીયો

(8:02 PM IST)