<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં ધોધમાર વરસાદઃ સર્વત્ર પાણી પાણી મોટી પાનેલીઃ ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આજે સવારથી બપોર સુધીમાં ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. અનેક નિચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઇ ગયા છે. (તસ્‍વીર-અહેવાલઃ ચંદ્રેશ હિરાણી-મોટી પાનેલી)

(3:59 PM IST)