તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
સતાધાર યુવા ગ્રુપ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણઃ સતાધાર યુવા ગ્રુપ દ્વારા વિશ્વામિત્રી પ્રાથમિક શાળા નં.૫૨માં અભ્યાસ કરતાં ધો.૬ થી ૮ ના ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા માટે ૪ નંગ ફુલસ્કેપ ચોપડા તથા ૧ નંગ સ્ટેશનરી કીટ તથા ૧ બોલપેનનું દાતાઓના આર્થિક સહયોગથી વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સતાધાર યુવા ગ્રુપના પ્રમુખ વિશાલભાઈ ચોટલીયા, ઉપપ્રમુખ શુભમભાઈ લાડવા, સંજયભાઈ ગાંગાણી, ભાવિનભાઈ પંડયા તથા શાળાના શિક્ષક ગણો હાજર રહયા હતા.

(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
