તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
આમ આદમી પાર્ટીનો કડક નિર્ણય : ઉમલેશ મકવાણાને પક્ષ વિરોધી અને ગુજરાત વિરોધી પ્રવૃત્તિઓ બદલ ૫ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા! : આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરી જાહેરાત કરી : સવારે ઉમેશ મકવાણાએ પક્ષના તમામ પદો પરથી રાજીનામું આપ્યાની જાહેરાત કર્યા બાદ AAPનો આકરો પ્રતિભાવ : હાલ તેઓ ધારાસભ્ય તરીકે ચાલુ રહેશે.

(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
