<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

યુપીની સંભલ લોકસભા બેઠકના સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કના કેસની સુનાવણી SDM કોર્ટમાં થશે;તેમના પર નકશો પાસ કરાવ્યા વિના ઘર બનાવવાનો આરોપ છે. SDM વિકાસ ચંદ્રની કોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી છે

(1:31 AM IST)