News of Thursday, 26th June 2025
જેતપુરમાં ચમત્કાર! : ખાખામઢી હનુમાનજી મંદિરના આસોપાલવ વૃક્ષમાં પ્રગટ થયા હનુમાનજી? : મોડી રાત્રે દર્શન માટે ભક્તોનો અખૂટ ધસારો! શહેરમાં વાયુવેગે ફેલાઈ દિવ્ય પ્રતિકૃતિની વાત : ભક્તોમાં શ્રદ્ધા અને આશ્ચર્યનો માહોલ : સ્થાનિકો દ્વારા જયઘોષ અને ભક્તિભાવપૂર્વક દર્શન! (કેતન ઓઝા, જેતપુર)

(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
