તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
આજે કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક પંથકોમાં અનરાધાર વરસાદની આગાહી: આવતી કાલથી ત્રણ દિવસ સંખ્યાબંધ જિલ્લાઓમાં વરસાદ તૂટી પડશે : હવામાન વિભાગે આજે ગુરુવારે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદ માટે ઑરેન્જ ઍલર્ટ જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર ઉપરાંત સાબરકાંઠા, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ જિલ્લામાં સાંબેલાધારે ભારે વરસાદ અંગે યલો ઍલર્ટ જારી કર્યું. : આવતીકાલે શુક્ર, શુની અને રવિ, ૨૭થી ૨૯ જૂન દરમિયાન કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, જામનગર ઉપરાંત પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, , અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ગાંધીનગર, પંચમહાલ પંથકમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે.

(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
