તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
સુરતમાં ગોરધા ડેમ છલકાયો: સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ધોધમાર વરસાદને કારણે ગોરધા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ છલકાઈ જતાં સ્થાનિક ખાડીઓમાં પાણીની ભારે આવક થઈ છે અને આસપાસના વિસ્તારમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.

(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
