તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
માંડવીની પેપર મિલમાં ભીષણ આગ: સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ખાતે આવેલી હરે કૃષ્ણ પેપર મિલમાં ભીષણ આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, પરંતુ મોટા નુકસાનની આશંકા છે.

(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
