તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
સુરતમાં આભ ફાટયું: ગઇ રાત્રે ૧૦ વાગ્યાથી આજે બપોરે ર સુધીમાં સુપડાધારે ૧૧ ઇંચ આખુ શહેર જળબંબોળઃ જનજીવન ઠપ્પ : દક્ષિણ ગુજરાતના સુરત શહેરને મેઘરાજીએ ધમરોળી નાખ્યું છેઃ બારે મેઘ ખાંગા થયા છે, આખુ શહેર જળબંબાકાર છેઃ જનજીવન ઠપ્પ બની ગયું છેઃ લોકો ભયભીત બન્યા છેઃ મળતા સત્તાવાર રીપોર્ટ મુજબ ગઇકાલે ૧૦ વાગ્યાથી આજે બપોરે ર સુધીમાં અનરાધાર ૧૧ ઇંચ વરસાદ પડયો છેઃ વરસાદ હજુ ચાલુ છે

(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
