<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

ગાંધીનગરમાં જોરદાર વરસાદ આ લખાય છે ત્‍યારે ગાંધીનગર અને તેની આજુબાજુના વિસ્‍તારમાં છેલ્લી ૧૫ મિનિટથી જોરદાર વરસાદ ચાલુ છે. વાતાવરણ એકરસ બન્‍યું છે.(અશ્‍વિન વ્‍યાસ-ગાંધીનગર)

(4:18 PM IST)