News of Saturday, 21st June 2025
ગોંડલ કોલેજ ચોકમાં આવેલ ગાર્ડનમાં સવારના સમયે દરરોજ મહિલાઓ દ્વારા યોગાસન : ગોંડલ કોલેજ ચોકમાં આવેલ ગાર્ડનમાં સવારના સમયે મહિલાઓ દરરોજ યોગા કરે છે આજે વહેલી સવારથી મહિલાઓ યોગા કરતી નજરે પડે છે. આ ગાર્ડનની અંદર સવારથી બપોર સુધી મહિલાઓ સિવાય કોઈને અંદર આવવાની મનાઈ નગરપાલિકા દ્વારા કરાય છે. મહિલાઓમાં ઉષાબેન પાવાગઢી મહિલાઓ સાથે યોગા કરતા નજરે પડે છે જે મહિલાઓ માટે પ્રેરણા રૂપ બની રહ્યા છે.(તસ્વીર-અહેવાલ: ભાવેશ ભોજાણી-ગોંડલ)

(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
