તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
રાજકોટ-મુંબઇ વચ્ચેની આજની એરઇન્ડીયાની ફલાઇટ રદ : ૧૦૦ થી વધુ મુસાફરો હેરાન-પરેશાન આજ સવારની એરઇન્ડીયાની રાજકોટ-મુંબઇ વચ્ચેની AI-688 રદ્દ કરી નખાતા ૧૦૦ જેટલા મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા હતા. એર ઇન્ડીયા દ્વારા આ વિમાનનું નિરીક્ષણ કરવાનું બાકી હોય આ ફલાઇટ રદ્દ કરાઇ હતી : મુસાફરો ભારે હેરાન થયા હતા

(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
