<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

બ્રહ્મલીન પૂ.દયાનંદગીરીજી મહારાજની માસિક પુણ્‍યતિથી કાલે રાત્રે ચરાડવામાં ભજન-સંતવાણી ચરાડવા : ભજનીક હર્ષ મારૂ, ગૌરવ રાઠોડ અને ઉસ્‍તાદ પ્રવિણ મારૂ સહિતના રમઝટ બોલાવશે. ભાવિકોને ભજન-સંતવાણીમાં ઉપસ્‍થિત રહેવા પૂ. અમરગીરીજી મહારાજ તથા સેવક સમુદાય દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

(2:47 PM IST)