<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

પ્રમોટર્સ અને PE/VC રોકાણકારોએ બ્‍લોક ડીલ્‍સ અને બલ્‍ક ડીલ્‍સ દ્વારા ૪૦,૦૦૦ કરોડ રૂપિયાના શેર વેચ્‍યા જો આ ગતિ ચાલુ રહેશે, તો જૂનમાં કુલ વેચાણ ગયા મહિનાના ૪૩,૦૦૦ કરોડ રૂપિયાના આંકડાને પણ વટાવી શકે છે

(4:04 PM IST)