<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

ન્‍યૂયોર્કના મેયર પદના ઉમેદવાર બ્રેડ લેન્‍ડરની ICE એજન્‍ટ સાથે ઝપાઝપી બાદ ધરપકડ શહેરના કંટ્રોલર લેન્‍ડર, ટ્રમ્‍પના ICE દરોડા વિરુદ્ધ પ્રદર્શન કરતા, અટકાયત કરાયેલા વ્‍યક્‍તિને છોડવાનો ઇનકાર કરતા ઝડપાયા :વિડીયોમાં ન્‍યાયિક વોરંટની વારંવાર માંગણી કરતા દેખાયા

(4:12 PM IST)