તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 18th June 2025
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની મોટી સફળતા : રથયાત્રા પૂર્વે સઘન બંદોબસ્ત વચ્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો વધુ એક સભ્ય ઝડપાયો : રાજસ્થાનમાં કરણી સેના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડી હત્યા કેસમાં પણ સંડોવણી : પોલીસની સક્રિયતા રંગ લાવી : ગુનાહિત ઈતિહાસ ધરાવતો આરોપી 12 ગુનાઓમાં સંડોવાયેલો અને અગાઉ પણ, ચકચારી બનેલ સુખદેવસિંહ ગોગામેડી હત્યા - ષડયંત્ર કેસમાં ઝડપાયેલો : ક્રાઈમ બ્રાંચ આજે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી વધુ વિગતો આપશે.

(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
