તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
પાકિસ્તાન : બલુચિસ્તાન પ્રાંતના જેકોબાદ નજીક રેલ્વે ટ્રેક પર વિસ્ફોટ થયો હતો, જેના કારણે જાફર એક્સપ્રેસના ચાર કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેન પેશાવરથી ક્વેટા જઈ રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટને કારણે ટ્રેક પર 3 ફૂટ પહોળો ખાડો પડી ગયો હતો અને રેલ્વે લાઇનનો લગભગ 6 ફૂટ ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. કોઈ જાનહાનિના અહેવાલ નથી. : જુઓ વિડિયો

(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
