News of Wednesday, 18th June 2025
ટ્રમ્પ અને મોદી વચ્ચે ૩૫ મિનિટ વાતચીત થઈ : ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્રભાઈ મોદીને સામેથી ફોન કર્યો. બંને વચ્ચે ૩૫ મિનિટ વાતચીત થઈ: ઓપરેશન સિંદુર અંગે પણ ચર્ચા થઈ: નરેન્દ્રભાઈએ ટ્રમ્પને કહ્યું કે ઓપરેશન સિંદુર હજુ પણ ચાલુ છે, નરેન્દ્ર ભાઈએ ટ્રમ્પને સ્પષ્ટ કહ્યું કે ભારતે કદી મધ્યસ્થતા સ્વીકારી નથી અને સ્વીકારશે પણ નહીં, બંને નેતાઓ વચ્ચે આતંકવાદ અંગે પણ ચર્ચા : પાકિસ્તાની લશ્કરી વડાને ટ્રમ્પે લાલ જાજમ પાથરી ભોજન માટે નિમંત્રિત કરતા ભારત નારાજ

(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
