<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

અમદાવાદ એર ઈન્‍ડિયા અકસ્‍માતઃ યુએઈના ભારતીય ડોક્‍ટરે ૬ કરોડની સહાય જાહેર કરી યુએઈના ભારતીય ડોક્‍ટર અને પરોપકારી ડો. શમશીર વયાલિલે અમદાવાદમાં એર ઈન્‍ડિયાના અકસ્‍માતના પીડિત પરિવારો માટે ૬ કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે. ડિજિટલ રિપોર્ટ્‍સ મુજબ, આ સહાય પીડિતોના પુનર્વસન અને આર્થિક મદદ માટે ઉપયોગમાં લેવાશે

(4:02 PM IST)