<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

મહુવા પંથકમાં આજે વહેલી સવારથી અત્યારે સાંજ સુધી માં કુલ નવ ઈંચ વરસાદ નોંધાયો પ્રથમ વરસાદ માં જ માલણ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં માલણ નદીના પાણી મહુવા શહેરના ભાદ્રોડગેઈટ, રાજાણી નગરમાં ધુસી ગયા સમગ્ર પંથકમાં વિજળી ગુલ (રહીમ વસાયા મહુવા )

(11:13 PM IST)