<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

ચોમાસુ કોસ્‍ટલ સૌરાષ્‍ટ્ર અને ગુજરાત રીજનના અમુક ભાગોમાં બેસી ગયું: અશોકભાઈ પટેલ : રાજકોટઃ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે કે દક્ષિણ પヘમિ ચોમાસુ આજે કોસ્‍ટલ સૌરાષ્‍ટ્રના ભાગો અને ગુજરાત રીજનના અમુક ભાગોમાં વિધિવત રીતે બેસી ગયું છે

(4:42 PM IST)