<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

ઈઝરાયલ - ઈરાન સંઘર્ષ વકરતા વૈશ્વિક તેલ બજારમાં લાગી આગ! : બ્રેન્ટ ક્રૂડ $75.93, WTI ક્રૂડ $74.60 પ્રતિ બેરલને પાર : શુક્રવારની 7% તેજી બાદ આજે વધુ 2%થી વધુનો ઉછાળો : પુરવઠામાં વિક્ષેપની ભીતિ! : મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો ઘેરાતા વૈશ્વિક તેલ નિકાસને અસર થવાની દહેશત : એશિયન ટ્રેડિંગમાં ભાવમાં તીવ્ર ઉછાળો : ઉર્જા બજારોમાં અનિશ્ચિતતાનો માહોલ!

(11:10 AM IST)