News of Sunday, 8th June 2025
દેવભૂમિ દ્વારકાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું કલેક્ટર રાજેશ તન્ના અને જિલ્લા પોલીસવડા નિતેશ પાંડે દ્વારા પ્રોટોકોલ મુજબ હેલિપેડ ખાતે ઉષ્માપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીને ગાર્ડ ઓફ ઓનર પણ અર્પણ કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ રાજ્યપાલશ્રીએ ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ત્યાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે વિગતવાર જાણકારી મેળવી હતી.

(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
