તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
સોમનાથ ટ્રસ્ટ દ્વારા બત્રીસી કેમ્પ :.. સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર મહિનાની માફક આ મહીને પણ ડીવાઇન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાયેલ દંતયજ્ઞમાં પ૦ વૃધ્ધોને મફત દાંતની બત્રીસી અર્પણ કરવામાં આવેલ. ડીવાઇન ટ્રસ્ટની ટીમના ડો. જયસુખભાઇ મકવાણા (બી.એ.એમ. એસ., ડી. વી. વી., સી. એફ. એન.) ની આગેવાની હેઠળ ડો. સંજય અગ્રાવત (બી. ડી. એસ.) મંગળા લખલાણી (ડેન્ચર ટેક.) જાગૃતિ ચૌહાણ, મોનિકા ભટ્ટ, રાજુભાઇ વરિયા, રાજૂભાઇ ભુટક વિ. સેવા પ્રદાન કરેલ. સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ અને કાર્યકારોએ સમગ્ર વ્યવસ્થા ગોઠવેલ.

(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
