<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં કોરોનાની એન્ટ્રી : સલાયામા 2 પોઝીટીવ કેસ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં કોરોનાની એન્ટ્રી થઈ છે.સલાયા માંથી 2 પોઝીટીવ કેસ સામે આવ્યા છે.તાવ અને શરદીના લક્ષણો જણાતા બન્નેના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા.. બન્નેના કોરોના રીપોર્ટ પોઝેટીવ આવતા હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.જિલ્લા આરોગ્ય વિભાગ કોરોના કેસોને લઈ સતર્ક છે.

(11:29 AM IST)