News of Saturday, 31st May 2025
બિહારમાં એનડીએ સરકારે ‘સવર્ણ' આયોગની રચના કરી : બિહારની એનડીએ સરકારે ‘સવર્ણ' (ઉચ્ચ જાતિ) આયોગની રચના કરી છે, જેના અધ્યક્ષ પદે ભાજપના નેતાની નિમણૂક થઈ છે. આ આયોગ ઉચ્ચ જાતિઓના સામાજિક-આર્થિક મુદ્દાઓનો અભ્યાસ કરશે, જે રાજયના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે.

(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
