<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્‍ચે ૩૯.૨ ડીગ્રી રાજકોટ શહેરમાં આજે સવારે સૂર્યનારાયણે મોડેથી દર્શન દીધા હતા. વાદળોની આવન-જાવન સતત ચાલુ છે. બપોરે ૨:૩૦ વાગે ૪૧ ટકા ભેજ અને પવનની ગતિ ૧૪ કિ.મી.ની છે અસહ્ય બફારો પ્રવર્તી રહ્યો છે

(4:54 PM IST)