<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

*ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતા પછી પ્રથમ વખત ગુજરાતની ધરતી ઉપર આવી પહોંચેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વડોદરા ખાતેના રોડ શો દરમિયાન ભવયાતિભવ્ય સ્વાગત થયું હતું.. રોડની બંને તરફ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને નરેન્દ્રભાઈએ તેમનું અભિવાદન ઝીલ્યુ તે પ્રસંગની તસવીરો... (તસવીરો: નિમિશ ગણાત્રા અને કેતન ખત્રી, અમદાવાદ, ગાંધીનગર અકિલા)*

(1:10 PM IST)