તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th May 2025
રાજસ્થાનમાં તમામ પ્રકારના ફટાકડા પર પ્રતિબંધ, ભજનલાલ સરકારનો આદેશ :રાજસ્થાનમાં આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ભજનલાલ સરકારે તમામ પ્રકારના ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ લગ્ન, કાર્યો અથવા વ્યક્તિગત ઉપયોગ પર પણ લાગુ પડશે. જો પરવાનગી વિના આનો ઉપયોગ કરવામાં આવશે તો રાજસ્થાન પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
