<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

જામનગરમાં કોરોનાનો પુનઃ પગપેસારો : પંચવટી ગૌશાળા વિસ્તારના ૩૭ વર્ષીય યુવાન સંક્રમિત : શહેરમાં ફફડાટ! : લાંબા ગાળા બાદ શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ : દર્દીને હોમ આઇસોલેટ કરાયો : સંક્રમણ અટકાવવા યુદ્ધના ધોરણે તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે

(8:53 PM IST)