તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
પારેવડા-રામપરા બેટીમાં જમીનના પ્લોટ આપવા વાદી સમાજના અગ્રણીઓની કલેકટરને રજૂઆતઃ રાશનકાર્ડ-આધારકાર્ડ પણ નથી... આજે કલેકટર સમક્ષ વાદી સમાજના ભરતનાથ અને અન્યોએ પારેવડા-રામપરા બેટીમાં જમીનના પ્લોટ-મકાન સહાય અંગે કલેકટરને રજૂઆતો કરી હતીઃ આ લોકોએ જણાવેલ કે કૂલ ૩ હજારની વસતિ છેઃ ૧પ૦ જેટલા પ્લોટ-મકાન સહાય અપાઇ છે, અમે વાંસના ઝૂપડા બાંધીને રહીએ છીએઃ બાળકો પરિવાર હેરાન થાય છેઃ પાણીની પણ સમસ્યા છેઃ અમારી પાસે આધારકાર્ડ-રેશનકાર્ડ-ચૂંટણી ઓળખકાર્ડ કાંઇ નથીઃ અમને ન્યાય મળવો જરૂરી છે.

(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
