તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
સુરતના બિલ્ડ+ર સાથે છેતરપિંડી કરનાર ૩ પકડાયા : સુરતના સરથાણા બિલ્ડર સાથે કરોડોની છેતરપીંડી કરનાર ૩ લોકો પકડાયા છે. દલાલ અને અન્ય બે લોકોએ છેતરપીંડી કરી હતી. બિલ્ડરે હાર્દિક ગઢવી અને હિતેષ નાવડિયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા સરથાણા પોલીસે ત્રણેય આરોપીને પકડી પાડયા હતા. બિલ્ડર સાથે વિશ્વાસ કેળવી ૧૩ કરોડની જામીન પચાવી પાડી હતી.

(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
