તા. ૨૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૫ બુધવાર
News of Monday, 19th May 2025
ભારતીય સેનાનો 'સૌથી મોટો ખુલાસો' : પાકિસ્તાનનો 'નાપાક પ્રયાસ' : ભારતે આતંકવાદી કેમ્પ તોડ્યા બાદ પાકિસ્તાને ડ્રોન-મિસાઈલથી પવિત્ર સુવર્ણ મંદિરને નિશાન બનાવવાનો કર્યો હતો પ્રયાસ! મેજર જનરલ કાર્તિક સી શેષાદ્રીએ જણાવ્યું કે ૭-૮ મેની મધ્યરાત્રિએ અમૃતસરના ગોલ્ડન ટેમ્પલને ટાર્ગેટ કરવાનો પાકિસ્તાની દળોએ ડ્રોન અને મિસાઈલ વડે પ્રયાસ કર્યો હતો જેને ભારતીય સેનાએ સંપૂર્ણ નાકામ કર્યું હતું. (ન્યૂઝફર્સ્ટ)

(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
