News of Monday, 19th May 2025
રાજકોટ: યુનિવર્સિટી પોલીસની હદમાં પરશુરામ ચોકડી, રૈયાગામ, રૈયાધારમાં અસામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર ફર્યું: ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઈ, પીઆઇ એચ.એન. પટેલ અને ટીમોની હાજરી: રૂ. સાડા છ કરોડની જગ્યા ખુલ્લી કરાવાઇ. વિડીયો: અભિજીત બગથરીયા, અહેવાલ: ભાવેશ કુકડીયા, અકિલા, રાજકોટ. : જુઓ વિડિઓ

(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
