<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

ટુંકુ ને ટચ... વાવાઝોડાની અપડેટ : રાજકોટઃ અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની સંભાવના હાલ ફકત પ૦% ગણવી, વાવાઝોડું બને તો ગુજરાતમાં આવવાની સંભાવના એથી પણ ઓછી. મોડેલો રોજ ફર્યા કરશે જેથી વાવાઝોડાની અફવાઓમાં આવવું નહી. સાવચેતી જરૂરી છે પણ ગભરાવવાની જરૂર નથી.(વેધરઃ ગૌરવ રાણીંગા)

(4:19 PM IST)