તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૨ મંગળવાર
News of Saturday, 17th May 2025
રાજકોટમાં ૩૮.૪ ડીગ્રી : ભેજનું પ્રમાણ ૪૦ ટકા, ૧૫ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઇ રહ્યા છે. પવનનું જોર વધતા ગરમીમાં આંશિક ઘટાડો થયો છે. હવામાન શાષાીઓના જણાવ્યા મુજબ આગામી બે-ત્રણ દિવસ તાપમાન ૪૦ થી ૪૧ ડીગ્રી આસપાસ રહેશે.

(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
