News of Thursday, 15th May 2025
બપોર બાદ કલેકટરનું બોર્ડઃ બોગસ દસ્તાવેજ પ્રકરણમાં રીવીઝનમાં લેવાયેલ ૬ કેસો અંગે પ્રથમ સૂનાવણીઃ કુલ ૩૦ કેસો મુકાશે રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષીનું આજે બપોર બાદ ૩ાા વાગ્યેથી મહેસુલ અપીલના કેસોનું બોર્ડ મળશે. આજે બોર્ડમાં રાજકોટમાં સર્જાયેલ બોગસ દસ્તાવેજ કૌભાંડમાં કલેકટર દ્વારા રીવીઝનમાં લેવાયેલ કુલ ૬ કેસોમાં નોટીસો આપ્યા બાદ પ્રથમ વખત સુનાવણી હાથ ધરાશેઃ હકક ચોકસી-ઠરાવના ર કેસો તથા ૪ કેસમાં નોંધ રીવીઝનનો સમાવેશઃ કુલ ૩૦ કેસોનું બોર્ડ.

(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
