તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 12th May 2025
પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં આજે અસાધારણ તેજી જોવા મળી હતી, જેના પગલે ટ્રેડિંગને ૬૦ મિનિટ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. અપર સર્કિટ લાગવાના કારણે આ નિર્ણય લેવાયો હતો. (ન્યૂઝફર્સ્ટ)

(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
