<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

અમરગઢમાં ઈકબાલગઢના ડેરી ગામના જયેશ માજીરાણાનું ગંગાસાગર ડેમમાં ડૂબી મોત :ચાર મિત્રો સાથે ડેમમા ન્હાવા માટે જતાં તે ડૂબી ગયો હતો. 4 કલાકની જહેમત બાદ યુવકની લાશને બહાર કાઢવામાં આવી .

(9:45 PM IST)