<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

મહેસાણાના ખેરાલુમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો: વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા: ખેરાલુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો:ગ્રામ્ય વિસ્તારોમાં રોડ પર વૃક્ષો ધરાશાયી થયાં

(9:42 PM IST)