<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે તેમના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજી:એક કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં ઓપરેશન સિંદૂર અને અન્ય રાજકીય મુદ્દાઓ પર પાર્ટીની રણનીતિ પર ચર્ચા

(8:34 PM IST)