News of Sunday, 11th May 2025
લોકસભામાં વિપક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ ખાસ સત્ર બોલાવવા માટે વડા પ્રધાનને પત્ર લખ્યો :તેમણે કહ્યું, હું સંસદનું ખાસ સત્ર તાત્કાલિક બોલાવવા માટે વિપક્ષની સર્વસંમતિથી કરેલી વિનંતીને પુનરાવર્તિત કરું છું. મને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી આ માંગણી પર ગંભીરતાથી અને ઝડપથી વિચાર કરશે

(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
