News of Sunday, 11th May 2025
હિમાચલમાં ટુરિસ્ટો બરફનો આનંદ માણી રહ્યા છે: ગુજરાતીઓની સંખ્યા મોટી : હિમાચલ પ્રદેશમાં પ્રવાસીઓ બરફનો આનંદ માણી રહ્યા છે. આ ટુરીસ્ટોમાં ગુજરાતીઓ વધુ નજરે પડે છે. પહેલગામ આતંકી હુમલા ના પગલે આ વર્ષે હિમાચલમાં સહેલાણીઓની સંખ્યા ઘણી ઓછી દર્શાય છે. (યોગેશકુમાર જોશી સોલાંગ વેલી હિમાચલ):જુઓ વિડીયો

(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
